https://youtu.be/RaE1BMKnSPU?si=jvbUH8TsB4ZrW818
મારી શાળા મનગમતી શાળા
સરકારી શાળા શ્રેષ્ઠ શાળા
રાજકોટ ગુજરાત રાજ્યની એક એવી શાળા જ્યાં બાલવાટીકા વર્ગમાં પ્રવેશતા જ બાળકને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે
દરેક પ્રવૃત્તિઓમાં દરેક બાળકની સામેલગીરી અને ભાગીદારી..દરેક બાળકને સમાન તક
પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ ગુજરાત