સ્ત્રી એક વેલ સમી હોય છે......
સ્ત્રીનું મન એક વેલ જેવું હોય છે..જેને એક મજબૂત થળની જરુર હોય છે..ને જ્યાં કોઈ અડગ ટેકો દેખાય એ એને ટેકે વિકસવા લાગે છે..પાંગરવા લાગે છે....સ્ત્રીનાં અસ્તીત્વ માટે એક અડીખમ સ્તંભની જરુર હોય છે... આ ટેકો, થળ શોધતી હોય છે ઝંખતી હોય છે... આ ટેકો એમનો પતિ હોય શકે...મિત્ર હોય શકે...કોઈપણ ખભો હોઈ શકે જે તેને સંભાળતો હોય... આ સ્ત્રી સહજ સ્વભાવ છે... સ્ત્રી સહજ ભાવના છે...
થોડામાં ઘણું...
|| વનિતા રાઠોડ ||
No comments:
Post a Comment